શું તમે GPSC ની તૈયારી કરી રહ્યા છો તો તમારે માટે GPSC PAPER SOLUTION અને

શું તમે GPSC ની તૈયારી કરી રહ્યા છો તો તમારે માટે GPSC PAPER SOLUTION અને ઘણા બધા GPSC PAPER પ્રકટીસ માટે અમારી વેબસાઈટ પર ઉપલબ્ધ છે.બધા જ GPSC PAPER ના જવાબ પેપર ના છેલ્લે આપવામાં આવે છે.

(A)ભારતીય રીઝર્વ બેન્ક

(B)નાણા મંત્રાલય

(C)વાણિજય મંત્રાલય

(D)ઔધોગિક નિતી અને પ્રોત્સાહન વિભાગ (DIPP)

પ્રશ્ન.2. સ્મોલ ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ બેન્ક ઓફ ઇન્ડિયાનું વડુ મથક ક્યાં આવેલ છે ?

(A)હેદરાબાદ

(B)લખનઉ

(C)મુંબઈ

(D)કોલકતા

પ્રશ્ન.3. સંગીત રત્નાકર ગ્રંથના કર્તા કોણ હતા ?

(A)પંડિત સુબ્બારાય

(B)પંડિત અહોબલે

(C)પંડિત નારદ

(D)પંડિત સારંગદેવ.

પ્રશ્ન.4. ભારતમાં સંગીતક્ષેત્રે ‘તુતી-એ-હિંદ તરીકે કોણ જાણીતું હતું ?

(A)તાનસેન

(B)તુલસીદાસ

(C)કબીર

(D)અમીર ખુશરો

પ્રશ્ન.5. રાજયની વિધાનસભાએ અથવા વિધાન પરિષદવાળા રાજ્યમાં,રાજયના વિધાનમંડળના બંને ગૃહોએ પસાર કરેલા વિધેયક રાજય પાલને અનુમતિ માટે રજુ કરવામાં આવે અને રાજયપાલનો એવો અભિપ્રાય થાઇ કે આ વિધયેક કાયદો બને તો ઉચ્ચ ન્યાયાલયની સતા એટલે સુધી ઘટી જશે કે તે ન્યાયાલયને સંવિધાનની આપવા ધારેલા સ્થાન જોખમાશે તો આવા પ્રસંગે ભારતના સંવિધાનની જોગવાઈ હેઠળ કઈ કાર્યવાહી કરી શકે છે ?

(A)વિધેયકને અનુમતિ આપી શકે છે.

(B)તેઓના સલાહચૂસન સહીત વિધેયક ગૃહ/ગૃહોને પરત મોકલી શકે છે.

(C)વિધેયકને તેઓની પાસે કોઈ પણ નિર્ણય લીધા સિવાય રાખી શકે છે.

(D)રાષ્ટ્રપતિની વિચારણા માટે અનામત રાખી શકે છે.

.

પ્રશ્ન.6. ભારતના સંવિધાન હેઠળ ચુંટણી આયોગ,મુખ્ય કમિશ્નર અને …………વખતોવખત નક્કી કરે તેટલા બીજા ચુંટણી કમીશનરોનું બનશે ?

(A)વડાપ્રધાન

(B)રાષ્ટ્રપતિ

(C)સંસદ

(D)ભારત સરકારના કાયદાપ્રધાન

પ્રશ્ન.7. ભારતના ચુંટણી પંચ દ્વારા દર વર્ષે કઈ તારીખે રાષ્ટ્રીય મતદાર દિવસ તરીકે ઉજવવામાં આવે છે ?

(A)25 જાન્યુઆરી

(B)24 જાન્યુઆરી

(C)26 જાન્યુઆરી

(D)27 જાન્યુઆરી

પ્રશ્ન.8. ભારતના સંવિધાનની જોગવાઈ અંતર્ગત “ગ્રામસભા” એટલે ?

(A)ગ્રામ સ્તરે, પંચાયત વિસ્તારમાં રહેતા વ્યક્તિઓનું બનેલું મંડળ

(B)ગ્રામ સ્તરે પંચાયત વિસ્તારમાં રહેતી પુખ્ત ઉમરની વ્યક્તિઓનું બનેલું મંડળ

(C)ગ્રામ સેવક અને પંચાયતના ચૂંટાયેલા સભ્યોનું મંડળ

(D)ગ્રામ સ્તરે, પંચાયત વિસ્તારમાં સમાવિષ્ઠ ગામને લગતી મતદારયાદીમાં નોધાયેલી વ્યક્તિઓનું મંડળ

પ્રશ્ન.9. ધી વર્નાક્યુલર પ્રેસ એક્ટ તરીકે પ્રચલિત ધારો ક્યાં વર્ષનો હતો ?

(A)ઈ.સ. 1876

(B)ઈ.સ. 1875

(C)ઈ.સ. 1877

(D)ઈ.સ. 1878

પ્રશ્ન.10. સિદ્ધપુર નો રુદ્રમાળ ઈસવીસનની કઈ સદીનું ખુબજ ભવ્ય બાંધકામ છે ?

(A)11 મી

(B)12 મી

(C)13 મી

(D)14 મી

મી

પ્રશ્ન.11. વિજયનગર સામ્રાજ્યની રાજધાની કઈ નદી ના કિનારા પર આવેલી હતી ?

(A)કાવેરી

(B)કૃષ્ણા

(C)તુંગભદ્રા

(D)ઉપરમાંથી એકપણ નહિ

પ્રશ્ન.12. નીચેના નિવેદનો ધ્યાનમાં લો

 1. ભારતમાં ભૌગોલિક સંકેતો 15 સપ્ટેમ્બર 2003 થી અમલમાં આવ્યા છે.
 2. દાર્જિલિંગ ચા આ ટેગ મેળવનાર પ્રથમ ભારતીય ઉત્પાદન હતું

નીચેના વિકલ્પો માંથી યોગ્ય જવાબ પસંદ કરો

(A)ફક્ત 1

(B)ફક્ત 2

(C)1 અને 2

(D)બંને માંથી એક પણ નહિ

પ્રશ્ન.13. સાઈમન કમીશન રચના વખતે ભારતમાં વાયસરોય કોણ હતું ?

(A)લોર્ડ ઈરવીન

(B)વોરાન હેસ્ટીંગ

(C)લોર્ડ કેન્નીન્ગ

(D)લોર્ડ વુડ

પ્રશ્ન.14. સાઈમન કમીશન કેટલા સભ્યોનું બનેલું હતું ?

(A)5.

(B)6.

(C)7.

(D)8.

પ્રશ્ન.15. ગુજરાતમાં પહેલી અંગ્રેજી શાળા ………..માં દલપતરામ ભગુભાએ ઈ.સ.1834 માં શરુ કરી હતી ?

(A)સુરત

(B)અમદાવાદ

(C)વડોદરા

(D)રાજકોટ

રાજકોટ

પ્રશ્ન.16. ડો.એની બેસન્ટે ઈ. સ. 1915 માં “ન્યુ ઇન્ડિયા “દૈનિક ક્યાં સ્થળેથી શરુ કરેલું હતું ?

(A)કલકતા

(B)મદ્રાસ

(C)દિલ્હી

(D)મુંબઈ

પ્રશ્ન.17. 1. ભારતના એટર્ની જનરલને ભારતના રાજયક્ષેત્રમાંના તમામ ન્યાયાલયોમાં સુનાવણીનો હક રહશે.

2. ભારતના એટર્ની જનરલને રાષ્ટ્રપતિ નક્કી કરે તે જ મહેનતાણું મળશે.

(A)વિધાન 1 સાચું અને વિધાન 2 ખોટું.

(B)વિધાન 1 ખોટું અને વિધાન 2 સાચું.

(C)બંને વિધાનો સાસા છે.

(D)બંને વિધાનો ખોટા છે.

પ્રશ્ન.18. ભારતમાં વીજળીક ટેલીગ્રાફ અને રેલ્વેવો આરંભ કરવાનું શ્રેય કયા ગવર્નર જનરલને ફાળે જાઈ છે ?

(A)ડેલ હાઉસી

(B)હાર્ડીંજ

(C)એલનબરો

(D)ઓકલેન્ડ

પ્રશ્ન.19. આર્યસમાજની ઈ.સ. 1875માં સ્થાપના સૌપ્રથમ ક્યાં સ્થળે થઇ હતી ?

(A)કલકતા

(B)મોરબી

(C)મુંબઈ

(D)અમૃતસર

પ્રશ્ન.20. સંસદની રચનામાં શાનો સમાવેશ થાય છે ?

(A)લોકસભા

(B)લોકસભા અને રાજયસભા

(C)રાષ્ટ્રપતિ,ઉપરાષ્ટ્રપતિ, લોકસભા અને રાજયસભા

(D)રાષ્ટ્રપતિ,રાજયસભા અને લોકસભા

લોકસભા

પ્રશ્ન.21. પોસ્ટ ખાતા દ્વારા શ્રીનગરના દાલ સરોવરમાં તરતી (Floting) પોસ્ટ ઓફિસની શરૂઆત ક્યાં વર્ષમાં કરેલી ?

(A)વર્ષ 2014

(B)વર્ષ 2011

(C)વર્ષ 2015

(D)વર્ષ 2010

પ્રશ્ન.22. સોડાવોટરની બાટલીમાંથી કયો ગેસ નીકળે છે ?

(A)કાર્બન ડાયોક્સાઈડ

(B)ઓક્સિઝાન

(C)ક્લોરીન

(D)એમોનીયા

પ્રશ્ન.23. ક્લોરોફીલ કોની હાજરીમાં બને છે?

(A)તાંબુ

(B)મેગ્નેશિયમ

(C)જસત

(D)એલ્યુંમીનીયમ

પ્રશ્ન.24. શીતળા અને પોલીયો જેવા રોગોને રોકવા કઈ શોધ મહત્વની છે ?

(A)પેનિસિલિન

(B)એન્ટીજન

(C)વેક્સિન

(D)એન્ટી-બાયોટીક્સ

પ્રશ્ન.25. રક્તસમૂહની શોધ કોને કરી હતી ?

(A)ચાલ્સ ડાર્વિન

(B)રોનટેજન

(C)વિલીયમ બાયર્ડે

(D)કાર્લ લેન્ડસ્ટીનર

પ્રશ્ન.26. ‘નિશીથ’કોણો કાવ્ય સંગ્રહ છે ?

(A)ઉમાશંકર જોશી

(B)કાકા કાલેલકર

(C)ઝવેરચંદ મેઘાણી

(D)પન્નાલાલ પટેલ

પટેલ

પ્રશ્ન.27. ભારતમાં સૌપ્રથમ પંચાયતી રાજની સ્થાપના કયા રાજયમાં થઈ હતી ?

(A)ગુજરાત

(B)રાજસ્થાન

(C)ઉતરપ્રદેશ

(D)કેરલ

પ્રશ્ન.28. કેરોટિનથી બનેલું અંગ કયું છે ?

(A)વાળ

(B)દાંત

(C)નખ

(D)આંખની કીકી

પ્રશ્ન.29. ‘ઇન્કલાબ ઝીન્દાબાદ’ નો અર્થ શું થાય ?

(A)’સ્વાતંત્ર્ય વીરો અમર રહો’

(B)’શહીદી જીવંત રહો’

(C)’સ્વાતંત્ર્ય અમર રહો’

(D)’ક્રાંતિ જીવંત રહો’

પ્રશ્ન.30 વિશ્વનું સૌથી મોટું ખારા પાણીનું સરોવર કયું છે ?

(A)કાસ્પીરીયનસરોવર

(B)ચિલકા સરોવર

(C)પ્રશાંત સરોવર

(D)ઉતર ધ્રુવીય સરોવર

પ્રશ્ન.31. પ્રાથમિક ક્ષેત્રોમાં કોનો સમાવેશ થાય છે ?

(A)ઉધોગ

(B)ખેતી

(C)વેપાર

(D)બેન્ક

પ્રશ્ન.32. વિજ્ઞાની કઈ શાખા આંખ અને આંખોના રોગ સાથે સંકળાયેલી છે ?

(A)ઓપ્થોલ્મોલોજી

(B)પેથોલોજી

(C)ઓનીર્થોલોજી

(D)સાયકોલોજી

પ્રશ્ન.33. સૂર્ય સ્નાન કરવાથી આપણને કયું વિટામીન મળે ?

(A)વિટામીન-c

(B)વિટામીન-d

(C)વિટામીન-a

(D)વિટામીન-b

પ્રશ્ન.34. વાન્પતીના ક્યાં ભાગમાં પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા થાય છે ?

(A)ડાળીમાં

(B)થડમાં

(C)પાંદડામાં

(D)મુળમાં

પ્રશ્ન.35. પ્રથમ વાર બેંકોનું રાષ્ટ્રીયકારણ કોને કર્યું હતું ?

(A)જવાહરલાલ નહેરુએ

(B)લાલબહાદુર શાસ્ત્રી

(C)રાજીવ ગાંધી

(D)ઇન્દિરા ગાંધી

 1. Ans.(D)ઔધોગિક નિતી અને પ્રોત્સાહન વિભાગ (DIPP)
 2. Ans.(B)લખનઉ
 3. Ans.(D)પંડિત સારંગદેવ.
 4. Ans.(D)અમીર ખુશરો
 5. Ans.(D)રાષ્ટ્રપતિની વિચારણા માટે અનામત રાખી શકે છે.
 6. Ans. (B)રાષ્ટ્રપતિ
 7. Ans. (A)25 જાન્યુઆરી
 8. Ans.(D)ગ્રામ સ્તરે, પંચાયત વિસ્તારમાં સમાવિષ્ઠ ગામને લગતી મતદારયાદીમાં નોધાયેલી વ્યક્તિઓનું મંડળ
 9. Ans.(D)ઈ.સ. 1878
 10. Ans.(B)12 મી
 11. Ans.(C)તુંગભદ્રા
 12. Ans.(C)1 અને 2
 13. Ans.(A)લોર્ડ ઈરવીન
 14. Ans.(C)7.
 15. Ans.(A)સુરત
 16. Ans.(B)મદ્રાસ
 17. Ans.(C)બંને વિધાનો સાસા છે.
 18. Ans.(A)ડેલ હાઉસી
 19. Ans.(C)મુંબઈ
 20. Ans.(D)રાષ્ટ્રપતિ,રાજયસભા અને લોકસભા
 21. Ans.(B)વર્ષ 2011
 22. Ans.(A)કાર્બન ડાયોક્સાઈડ
 23. Ans.(B)મેગ્નેશિયમ
 24. Ans.(C)વેક્સિન
 25. Ans.(D)કાર્લ લેન્ડસ્ટીનર
 26. Ans.(A)ઉમાશંકર જોશી
 27. Ans.(B)રાજસ્થાન
 28. Ans.(C)નખ
 29. Ans.(D)’ક્રાંતિ જીવંત રહો’
 30. Ans.(A)કાસ્પીરીયનસરોવર
 31. Ans.(B)ખેતી
 32. Ans.(A)ઓપ્થોલ્મોલોજી
 33. Ans.(B)વિટામીન-
 34. .(C)પાંદડામાં
 35. Ans.(D)ઇન્દિરા ગાંધી

Post a Comment

Previous Post Next Post